1. Home
  2. Tag "china"

અરુણાચલ પ્રદેશની સરહદ પર ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન- ચીનને મૂહતોડ જવાબ આપવાની તૈયારી

અરુણાચલ પ્રદેશમાં ચીનને જવાબ આપવાની તૈયારીમાં સેના ભારતીય સેનાએ દેખાડી તાકાત   દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાનથી જ ભારત અને ચીન વચ્ચે તણાવ પૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, જેને લઈને ભારતીય સેના એ હવે ચીનને મૂહતોડ જવાબ આપવાની સખ્ત તૈયારીઓ કરી લીધી છે,ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનને જડબાતોડ જવાબ આપવા માટે મોરચો […]

હવે ચીનની નાપાક નજર અરુણાચલ પ્રદેશ પર – સરહદ પર સેનાની તૈનાતીમાં વધારો,ભારત આપશે મૂહતોડ જવાબ

ચીનની નજર અરુણાચલ પ્રદેશ પર સીમા પણ સૈનીકોની સંખ્યામાં વધારો કરાયો ભારત આપશે મૂહતોડ જવાબ દિલ્હીઃ- છેલ્લા વિતેલા વર્ષથી ચીન અને ભારત વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે. ચીન સતત ભારતની સરહદો પર શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે,પૂર્વીય લદ્દાખ ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત હવે લશ્કરી કવાયત અને અરુણાચલ પ્રદેશની સરહદના આંતરિક ભાગોમાં […]

ચીનને જવાબ આપવા ભારત સરકાર હવે બ્રહ્મપુત્રા નદી નીચે બનાવશે ટનલ

ચીનને નાથવા માટે સરકારની યોજના હવે બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવશે તેના લીધે ભારત-ચીન સરહદ પર ભારતીય લશ્કર સરળતાપૂર્વક હેરફેર કરી શકશે નવી દિલ્હી: ચીન અરુણાચલ પ્રદેશ પર પણ પોતાનો હક જમાવવા માટે ત્યાં પણ વિસ્તારવાદની નીતિ અપનાવી રહ્યું છે ત્યારે હવે ભારત સરકાર આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવાનું આયોજન ધરાવે છે. તેના લીધે […]

ચાલબાઝ ચીન ઘરેલુ મોરચે પરાસ્ત: ગ્રોથ રેટ સરકીને 4.9% થયો

ચાલબાઝ ચીન ઘરેલુ મોરચે પરાસ્ત ગ્રોથ રેટ કડડભૂસ, ઘટીને 4.9 ટકા થયો વીજ સંકટ, સપ્લાય ચેઇનમાં નબળાઇ જેવા કારણોસર ગ્રોથ રેટ ઘટ્યો નવી દિલ્હી: ચાલબાઝ ચીન તેની વિસ્તારવાદની નીતિ અને અન્ય દેશોને પરેશાન કરવા માટે કુખ્યાત છે. જો કે ચીનની ઘરેલુ મોરચે હાલત બગડી છે. ચીનનો વિકાસ ચિંતાજનક સ્તરે તૂટ્યો છે. તેને લીધી ચીનનું અર્થતંત્ર […]

સરહદ પર તણાવ છતાં ભારત-ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડૉલરને થશે પાર

ભારત અને ચીન વચ્ચે તણાવ છતાં વેપાર વધ્યો બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર 100 અબજ ડોલરના વિક્રમી આંકને પાર કરવાની તૈયારીમાં અત્યારસુધી બંને દેશો વચ્ચે 90 અબજ ડૉલરનો વેપાર થઇ ગયો છે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ અને તંગદિલી વચ્ચે પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર 100 અબજ ડોલરના વિક્રમી આંકને […]

વિસ્તારવાદી ચીનની નવી ચાલ, જેનાથી અમેરિકા સહિતના દેશોની ઊંઘ ઊડી ગઇ

ચીનનું વધુ એક કારનામું હવે હાઇપરસોનિક મિસાઇલો પર કામ શરૂ કર્યું તેનાથી અમેરિકા સહિતના દેશોની ઊંઘ ઊડી ગઇ નવી દિલ્હી: ચીનને જપ નથી. હવે ચીન હાઇપરસોનિક મિસાઇલ પર કામ કરી રહ્યું છે. ચીનના આ કારનામાથી હવે અમેરિકા સહિતના દેશોની ઊંઘ ઊડી ગઇ છે. વિસ્તારવાદી ચીન હવે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધારી રહ્યું છે. એક રિપોર્ટમાં એવો […]

ચીનના છક્કા છોડાવવા માટે આ દેશ પ્રતિબદ્વ, હવે આ માટે અમેરિકા પાસેથી F-16 ખરીદશે

ચીનના છક્કા છોડાવવા માટે તાઇવાન પ્રતિબદ્વ હવે તાઇવાને અમેરિકા પાસે એફ-16 લડાકૂ વિમાન મંગાવ્યા પોતાની સુરક્ષા માટે તાઇવાન હવે પહેલા કરતા વધુ પ્રતિબદ્વ જણાઇ રહ્યું છે નવી દિલ્હી: ચીન અને તાઇવાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે તાઇવાને ચીનના છક્કા છોડાવવા માટે અમેરિકા પાસે ઝડપી રીતે એફ-16 ફાઇટર જેટ્સની ડિલિવરી કરવાની અપીલ કરી […]

WHOની કોરોના ઉત્પત્તિને લઇને ચીનમાં ફરી તપાસની તૈયારી, ચીને WHOને ધમકાવ્યું

કોરોના ઉત્પત્તિ માટે ચીનમાં બીજી વાર તપાસની WHOની તૈયારી તપાસની તૈયારી કરી રહેલા WHOને ચીને આપી ધમકી WHOની તપાસ સંભવિત રાજકીય જોડતોડથી પ્રેરિત છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વ કોરોના મહામારી માટે ચીનને જવાબદાર ગણી રહ્યું છે અને ચીનના વુહાનથી જ કોવિડની ઉત્પત્તિ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન બીજી વખત ચીનમાં […]

ભારતના પડોશી દેશોમાં પણ વીજળીની ભારે અછત, પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી

દિલ્હીઃ દેશમાં કોલસાની અછતના કારણે અનેક રાજ્યોમાં વીજળી કાપની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ કોલસાનું ઉત્પાદન વધારવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. જો કે, આ વખતે કોલસાનું ઉત્પાદન પહેલાની સરખામણીએ 19.33 ટકા જેટલુ વધ્યું છે. બીજી તરફ વીજળીની માંગ અને ઉત્પાદનમાં પણ વધારો છે. ત્યારે કોલસાની અછતના કારણે ભારતના પડોશી દેશોની શુ […]

કોરોના રોગચાળા વચ્ચે વધુ એક ભયાનક બિમારીનો તોળાતો ખતરો, WHOએ આપી ચેતવણી

કોરોના રોગચાળા વચ્ચે બર્ડ ફ્લૂનો તોળાતો ખતરો આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ચેતવણી આ અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલમાં ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આ દરમિયાન વધુ એક રોગચાળાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code