1. Home
  2. Tag "china"

WHOએ ફરી વુહાનમાં તપાસની કરી માંગ, તો ચીને અકળાઇએ આપ્યું આ નિવેદન..

WHOએ ફરીથી ચીનની વુહાન લેબમાં તપાસની કરી માંગ ચીને વુહાનની લેબની તપાસ પર આપી પ્રતિક્રિયા કોરોના અમેરિકાની લેબમાં પેદા થયો છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીની ઉત્પત્તિને લઇને સમગ્ર વિશ્વ ચીનને જવાબદાર માની રહ્યું છે અને હવે ઉલ્ટા ચોર કોટવાલને દંડે જેવી સ્થિતિ ઉપસ્થિત થઇ છે. ચીને કહ્યું કે, કોરોના ચીનમાં નહીં […]

વર્ષ 2047 સુધીમાં ભારત દેશ અમેરિકા અને ચીનની બરાબર પહોંચી શકે છે

ભારતના વિકાસને લઈને ભવિષ્યવાણી ચીન અને અમેરિકા જેટલુ મજબૂત બની શકે છે ભારત દેશમાં થઈ રહેલા વિકાસને લઈને કરવામાં આવી ભવિષ્યવાણી મુંબઈ: ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી દ્વારા લખવામાં આવેલા આર્ટિકલમાં ભારતના ભવિષ્ય વિશે મહત્વની વાત કરવામાં આવી છે. તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ભારતમાં ત્રણ દાયકાના આર્થિક સુધારાના નાગરિકોને મળેલા ફાયદા […]

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈનો સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાય તેવી શકયતા, ચીનની પ્લેયર ઉપર ડોપિંગની આશંકા

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગમતોમાં મહિલા વેટલિફ્ટીંગ સ્પર્ધામાં 49 કિલોગ્રામના વર્ગમાં ગોલ્ડન મેડલ વિજેતા ચીની વેટલિફ્ટર હોઉ ઝિઉઈ પર ડોપિંગની આશંકા વ્યક્ત થઈ છે. જેથી તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ચીની સ્પર્ધક તપાસમાં પકડાઈ ગઈ તો આ ગોલ્ડન મેડલ ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુને મળી શકે છે. જેમણે સિલ્વર મેડલ જીત્યો છે. ઓલિમ્પિક રમતમાં ભારતીય ઓલિમ્પિક દળ […]

ચીનમાં એક નિયમથી આ ઉદ્યોગપતિએ અરબપતિનો દરરજો ગુમાવ્યો

દિલ્હીઃ ચીનના લેરી ચેન પહેલા સ્કૂલ શિક્ષક હતા અને તેઓ 6 મહિના પહેલા દુનિયાના સૌથી અમીલ લોકોમાં સામેલ હતા. જો કે, હવે તેમણે અરબપતિનો દરરજો ગુમાવ્યો છે. ચીને પોતાના ત્યાં ખાનગી શિક્ષાને લઈને આકરા નિયમ બનાવ્યાં છે જેથી લેરી ચેનની નેટવર્થ હવે 336 મિલિયન ડોલર રહી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર Gaotu Techedu Inc. […]

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDS જનરલ રાવતે આપી ચેતવણી

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDSએ આપી ચેતવણી ભારતે હાલમાં મ્યાનમાર પર નજર રાખવાની આવશ્યકતા મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય થાય તે ભારત માટે સારૂ હશે નવી દિલ્હી: ચીન તેની વિસ્તારવાદી નીતિને લઇને પહેલાથી જ કુખ્યાત છે અને હજુ પણ તે તેની વિસ્તરણની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન હવે મ્યાનમારમાં તેનું વર્ચસ્વ વધારવાની મુરાદ રાખી […]

ચીનના હેનાન પ્રાંતમાં પૂરનો પ્રકોપ, 12નાં મોત, 2 લાખ લોકોને રેસ્ક્યૂ કરાયા

નવી દિલ્હી: ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં હાલમાં વરસાદ અને પૂરનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. અત્યારસુધી અલગ અલગ દુર્ઘટનાઓમાં 12 લોકોના મોત નિપજ્યા છે. બે લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે અને ગાડીઓ તરતી જોવા મળી રહી છે. સબવે ટનલમાં પણ પાણી ભરાઇ ગયું છે. હેનાનના હવામાન ખાતા અનુસાર, […]

અમેરિકાએ ચીન સામે કરી આ કાર્યવાહી, ચીન ભડક્યું, કહ્યું – અમે પણ કાર્યવાહી કરીશું

અમેરિકાએ ચીનની 14 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો ચીને ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર કર્યો તે બદલ અમેરિકાએ આ કાર્યવાહી કરી આ કંપનીઓ હવે અમેરિકામાં વેપાર નહીં કરી શકે. નવી દિલ્હી: ચીનની સરકાર દ્વારા શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો પર દમન અને અત્યાચાર થઇ રહ્યો છે ત્યારે આ અત્યાચારને પગલે અમેરિકાએ ચીનની 14 કંપનીઓને બ્લેક લિસ્ટ કરી દીધી છે. […]

બ્રેકઅપ બાદ પૂર્વ પ્રેમીને ફસાવવાના ચક્કરમાં યુવતી ખુદ પોલીસના હાથ ઝડપાઈ ગઈ

દિલ્હીઃ બ્રેકઅપ પછી કેટલીક વાર કપલ એક-બીજા સાથે બદલો લેવા માટે નવી-નવી તરકીબો અજમાવે છે. આવો જ એક ચોંકાવનારી ઘટના ચીનમાં સામે આવી છે. ચીનમાં એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમી સાથે બદલો લેવા માટે એવુ કારસ્તાન કર્યું કે તેમાં ખુજ યુવતી જ ફસાઈ ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર ચીનના શાક્સિંગ શહેરમાં કિયાન નામની એક યુવતી રેડલાઈટ […]

અમેરિકાનું ચીન સામે આકરુ વલણઃ 14 કંપનીઓ કરી બ્લેક લિસ્ટ

દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર તૈનાત જવાનો ઉપર ચીનના સૈનિકોએ હુમલો કરતા ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તેમજ કોરોના માટે અમેરિકાના તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને જવાબદાર ઠરાવ્યું હતું. આમ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં અંતર આવ્યું […]

ચીન ચોખા માટે ભારત ઉપર નિર્ભરઃ ચાલુ વર્ષે ભારતમાંથી 10 લાખ ટન નિકાસનો અંદાજ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોખાના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. બીજી તરફ અન્નની સમસ્યાનો સામનો કરતું ચીન ભારત પાસેથી મોટી સંખ્યામાં નોન બાસમતી ચોખાની આયાત કરી રહ્યું છે. ચીન આ નોન બાસમતી તૂટેલા ચોખાનો નૂડલ્સ અને વાઈન બનાવવામાં ઉપયોગ કરે છે. એક અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષે ચીનમાં લગભગ 10 લાખ ટન ચોખાની નિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code