1. Home
  2. Tag "china"

પાક.-ચીનના ભેજાબાજોની ભારતીય વેપારીઓ ઉપર નજર, પ્રેમજાળમાં ફસાવી પડાવે છે પૈસા

દિલ્હીઃ ભારતીય કરોડપતિઓને પાકિસ્તાન અને ચીનના ભેજાબાજ લોકો પ્રેમજાળમાં ફસાવી રહ્યાં છે. પ્રેમજાળમાં ફસાવીને તેમની તિજોરી ખાલી કરી નાખે છે. ભાપાલમાં એક વેપારીને પ્રેમજાળમાં ફસાવીને રૂ. 1 કરોડ પડાવ્યાં હતા. આ ઉપરાંત બે વેપારીઓને પણ ફસાવીને લગભગ 75 લાખની રકમ પડાવી હતી. વેપારીની ફરિયાદના આધારે મધ્યપ્રદેશ સાઈબર સેલએ એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીએ આ પ્રકરણમાં […]

ચીનની હરકત, હવે લદ્દાખથી અરુણાચલ સુધી એર ડિફેન્સ નેટવર્ક ઊભુ કર્યું

લદ્દાખ મોરચે તણાવ વચ્ચે ચીને ફરીથી કરી આ હરકત હવે લદ્દાખથી અરુણાચલ સુધી 35 જગ્યાએ એર ડિફેન્સ નેટવર્ક ઊભુ કર્યું તેમાં રડાર, મિસાઇલો અને અર્લી વોર્નિંગ સિસ્ટમ સામેલ છે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ તણાવ ચાલી રહ્યો છે ત્યારે ચીને ભારતીય સીમા પર અક્સાઇ ચીનથી લઇને અરુણાચલ પ્રદેશ સુધી મોટા પાયે […]

ચીની સેનાના કમાન્ડરને શી જિનપિંગે આપ્યું પ્રમોશન

લદ્દાખ મોરચે નજર રાખનાર ચીની કમાન્ડરને પ્રમોશન રાષ્ટ્રપતિ જિનપિંગે કમાન્ડર જૂ કિલિંગને પ્રમોટ કર્યા જિનપિંગ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ પણ છે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ યથાવત્ છે ત્યારે હવે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે ચીનની આર્મીના વેસ્ટર્ન થિયેટરના કમાન્ડર જૂ કિલિંગને જનરલના પદ પર પ્રમોટ કર્યા છે. પ્રાપ્ત […]

નિષ્ણાંતોના મતે ચીનનું એરિયા-51 ભારત માટે બની શકે છે જોખમી, વાંચો શું છે કારણ

ચીનની મેલી મુરાદ આવી સામે ભારતને જવાબ આપવા કરી શકે મોટી નાપાક હરકત એરિયા-51 જેવું એરબેઝ બનાવી રહ્યા હોવાનો દાવો દિલ્હી : ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ ચીન ભલે શાંતિની વાત કરતુ હોય પણ હજુ તેના ખોટા ઈરાદા સામે આવી રહ્યા છે. ભારતીય સેના દ્વારા જે રીતે ચીનને પછડાટ આપવામાં આવી […]

ચીન હવે પરમાણુ તાકાત વધારી રહ્યું છે, પરમાણુ મિસાઇલ્સ સ્ટોર કરવા માટે 100 સાઇટ્સનું કરી રહ્યું છે નિર્માણ

ચીન પોતાના શસ્ત્ર સરંજામ સતત વધારી રહ્યું છે હવે પરમાણુ મિસાઇલ્સ સ્ટોર કરવા માટે સાઇટ્સનું નિર્માણ કરી રહ્યું છે ચીન ચીન અત્યારે 100 જેટલી સાઇટ્સનું નિર્માણ કરી રહ્યું છે નવી દિલ્હી: ચીન પોતાની હરકતોને કારણે અનેક દેશો સાથે પહેલા જ દુશ્મનાવટ ઉભી કરી ચૂક્યું છે અને અનેક દેશો સાથે પંગા લેવા માટે કુખ્યાત છે. ચીન […]

સાયબર સિક્યુરિટીના મામલે ભારત વિશ્વના ટોપ-10 દેશોમાં, ચીન કરતા પણ આગળ

સાયબર સિક્યુરિટી મામલે ભારતની હરણફાળ સિક્યુરિટીના મામલે વિશ્વના ટોપ-10 દેશોમાં ચીનને પણ પાછળ રાખી યાદીમાં ભારત આગળ દિલ્હી : ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન તરફથી રજૂ કરેલા ગ્લોબલ સાયબર સિક્યોટિટી ઇન્ડેક્સ અનુસાર સાયબર સિક્યોરિટીના મામલે ભારતને 100માથી 97.5 અંક મળ્યા છે. આ અંક મુજબ ભારત હવે સાયબર સિક્યુરિટીના મામલે વિશ્વના ટોપ-10 દેશોમાં આવી ગયું છે. જો કે […]

બિહાર-નેપાળ સરહદ પર એક કારમાં ચીની બનાવટના આઠ ડ્રોન મળી આવ્યાઃ 3 લોકોની ઘરપકડ

બિહાર-નેપાળ સીમા પર ચીની બનાવટના ડ્રોન મળ્યા કારની અંદર 8 ડ્રોન મળી આવતા તપાસ અભિયાન શરુ આ મામલે 3 લોકોની ઘરપકડ   દિલ્હીઃ- જમ્મુ એરપોર્ટ પરિસરમાં ડ્રોનથઈ આતંકી હુમલા બાદ સમગ્ર દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે,આવી સ્થિતિમાં દેશના સરહદી વિસ્તારોમાં સતત તપાસ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે સોમવારે સાંજે, […]

ચીન સામે ભારતનું સખ્ત વલણ- સીમા પર 50 હજાર વધુ સૈનિકોને કર્યા તૈનાત

ભારતે ચીન સામે અપનાવ્યું કડક વલણ સરહદે વધુ 50 હજાર સૈનિકોને તૈનાત કર્યા   દિલ્હીઃ- ભારતે ચીન સરહદ પરની વ્યૂહરચનામાં આક્રમક ફેરફાર કરીને 50 હજાર જેટલા વધારાના સૈનિકોને દેશની રક્ષા માટે તૈનાત કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન સરહદ પરનું દૃશ્ય પણ ઝડપથી બદલાઈ ગયું છે. સરહદ પર ડ્રેગનનું અતિક્રમણ, માળખાગત સુવિધાઓનું નિર્માણ અને સૈન્ય […]

ચીન સરહદને જોડતા માર્ગ પર નિર્માણ પામેલા 4 બ્રીજનું આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે લોકાર્પણ

ભારતીય સેના પહોંચશે હવે ચીન સુધી ચીનને જોડતા નવનિર્મિત 4 બ્રીજનું રક્ષામંત્રી ઓનલાઈન લોકાર્પણ કરશે   દિલ્હીઃ-દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચીન સરહદને જોડતા માર્ગો પર નવા બનાવવામાં આવેલા 4 બ્રીજનું લોકાર્પણ કરશે, ઉદઘાટન કરશે. આ ચાર બ્રીજમાં એક સ્પાન બ્રિજ અને ત્રણ બેલી બ્રિજનો સમાવેશ થાય છે. આ વ્યૂહાત્મક […]

ચીને હવે કરી આ હરકત, જેનાથી ભારતનું વધશે ટેન્શન

ચીનનું વધુ એક અટકચાળો હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેન શરૂ કરી તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને નિયંગછી થઇને પસાર થશે નવી દિલ્હી: ચીન વારંવાર કોઇને કોઇ અટકચાળો કરતું રહે છે અને ભારતીય સીમામાં દર વખતે દખલ કરવાની કોશિશ કરતું રહે છે. હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. તેનો રૂટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code