1. Home
  2. Tag "china"

સાઉથ ચાઇના સીના ચીનના દાવાને અમેરિકાએ ફગાવ્યો, ખડકશે યુદ્વ જહાજ

અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ જહાજોને મોકલવાનું યોગ્ય ગણાવ્યું આ યુદ્વ જહાજો મોકલવા વિરુદ્વ ચીનના વાંધાને પણ અમેરિકાએ ફગાવ્યો અમેરિકાએ કરી સ્પષ્ટતા – તે દક્ષિણ એશિયાની સાથે મજબૂતી સાથે ઉભુ રહેશે વોશિંગ્ટન: જો બાઇડેનના પ્રશાસન દરમિયાન પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ યથાવત્ જોવા મળી રહી છે. અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ […]

પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ભારત-ચીનના જવાનો વચ્ચે ફરીથી અથડામણ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના નિરાકરણ માટે બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ સરહદ ઉપર બંને દેશ દ્વારા સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન પૂર્વીય લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર ફરી એકવાર ભારત અને ચીનના જવાનો […]

ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓ રવિવારે યોજાશે બેઠક

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે આ મુદ્દે બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટાઘાટોનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં બંને દેશના અધિકારીઓ વચ્ચે આઠ રાઉન્ડ સૈન્ય મંત્રણા યોજાઈ છે. જો કે, હજુ સીમા વિવાદને લઈને કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી. દરમિયાન લશ્કરી વાટાઘાટનો 9 મો રાઉન્ડ 24 મી જાન્યુઆરીએ ભારતના […]

આ દેશમાં થઈ રહી છે યાત્રીઓને ડિજિટલ વેક્સીનેશન પાસપોર્ટ આપવાની તૈયારીઓ – હેલ્થ ટેક સમૂહ આ બાબતે કરી રહ્યું છે કામ

દિલ્લી: એક ખાસ પ્રકારના ડિજિટલ રસીકરણ પાસપોર્ટ બનાવવા માટે આરોગ્ય અને તકનીકી જૂથો સાથે મળીને કામ કરી રહ્યા છે. કારણ કે સરકાર એરલાઇન્સને અને વ્યવસાયો પુરાવાની જરૂર રહેશે કે વ્યક્તિએ કોવિડ -19 ની રસી આપવામાં આવી છે કે કેમ, અને આ પાસપોર્ટ દરેક જગ્યાએ સ્વીકાર્ય હશે. આ શ્રેણીમાં, માઇક્રોસોફ્ટ, ઓરેકલ અને નોન પ્રોફિટ અમેરિકન આરોગ્ય સંભાળ […]

કોરોના બાદ હવે ચીનમાં ફેલાયો નવો સ્વાઇન ફિવર, 1000થી વધારે સુઅર સંક્રમિત

કોરોના વાયરસ બાદ હવે ચીનમાં વધુ એક નવી બીમારી ફેલાઇ હવે ચીનમાં ફેલાઇ રહ્યો છે સ્વાઇન ફિવર આ ફિવરથી ચીનમાં 1000થી વધારે સુઅર સંક્રમિત બીજિંગ: વર્ષ 2020માં કોરોના વાયરસ અને પછી કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો ટળ્યો નથી ત્યાં ચીનમાં એક નવી બીમારી ફેલાઇ રહી છે. આ બીમારીનું નામ સ્વાઇન ફિવર બતાવવામાં આવી રહ્યું છે. સ્વાઇન […]

પાકિસ્તાન કોરોનાની રસી માટે ચીનના ભરોસે, 11 લાખ કોરોના રસી આપશે ચીન

દિલ્હીઃ ભારતમાં હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. તેમજ ભારત દ્વારા પડોશી દેશ નેપાળ અને બાંગ્લાદેશને કોરોનાની રસી આપવામાં આવી છે. પાકિસ્તાન કોરોના રસી માટે ભારત પાસે આશા રાખી રહ્યું છે. તેમજ પરમ મિત્ર ચીનની પાસે કોરોનાની રસીને લઈને મદદ માંગી છે. ચીન 11 લાખ જેટલા ડોઝ પાકિસ્તાનને આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનને તા. […]

ચીનની ઘૂસણખોરી અટકાવવા ભારતીય સેના એકશનમાં, સરહદ પર 10 હજાર જવાનો કરાશે તૈનાત

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ ચીન દ્વારા ભારતીય સરહદમાં ઘુસણખોરી કરીને ગામડા વસાવવામાં આવી રહ્યા હોવાનો અહેવાલ સામે આવ્યાં છે. જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. તેમજ ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરી અટકાવવા માટે માસ્ટરપ્લાન બનાવ્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાંથી સૈનિકો ને હટાવીને એલએસી પર […]

એક તરફ બાઇડેને શપથ ગ્રહણ કર્યા, બીજી તરફ ચીને અમેરિકાના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ

જો બાઇડેનના શપથ ગ્રહણ બાદ ચીને મોટું પગલું ભર્યું ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાનના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ આ અધિકારીઓએ ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કર્યા હોવાનો ચીનનો આરોપ બીજિંગ: જો બાઇડેનના શપથ ગ્રહણ કર્યા બાદ તાત્કાલિક ચીને મોટું પગલું ભર્યું છે. ચીને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાળમાં મહત્વના પદો પર રહેલા 28 અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી […]

ગાયબ થયેલા ચીની ઉદ્યોગપતિ જેક મા અચાનક સામે આવ્યા, આપ્યું આ નિવેદન

અનેક મહિનાથી ગાયબ ચીનના ધનિક જેક મા અચાનક દુનિયાની સામે આવ્યા ગ્લોબલ ટાઇમ્સે જેક માનો એક વીડિયો પ્રકાશિત કર્યો છે કોરોના વાયરસની નાબૂદી બાદ આપણે ફરી મળીશું: જેક મા બીજિંગ: ચીનના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ જેક મા છેલ્લા કેટલાક મહિનાથી ગાયબ રહ્યા બાદ અચાનક દુનિયા સામે આવ્યા છે. દુનિયામાં સતત વધતા દબાણ બાદ […]

ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી, 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે

ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી આ ટ્રેન 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે આ ટ્રેનને ફ્લોટિંગ ટ્રેન પણ કહેવામાં આવે છે બીજિંગ: ચીન ટેક્નોલોજીની બાબતે હંમેશા આગળ હોય છે અને વધુ એક વખત ચીને આ વાત પુરવાર કરી બતાવી છે. ચીને બુલેટ ટ્રેનને પણ હંફાવે તેવી મેગાસ્પીડ મેગ્લેવ ટ્રેન બનાવી છે. આ ટ્રેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code