1. Home
  2. Tag "china"

ગલવાન ઘાટી હુમલાના બનાવમાં ચીને નવીન પ્રકારના હથિયારનો કર્યો હતો ઉપયોગઃ રક્ષા મંત્રાલય

દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં એલએસી પાસે ગલવાન ઘાટીમાં ગત વર્ષે 15 જૂને ચીની સૈનિકોએ નવીન પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં ખટાશ આવી છે. રક્ષા મંત્રાલયે પોતાની 2020ની વાર્ષિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, ચીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકોને એકઠા કરીને માહોલ તણાવગ્રસ્ત બનાવી દીધો છે. […]

ચીને સરહદ ઉપર ટેન્ક તૈનાત કરતા ભારત એલર્ટઃ ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડાયાં

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન ચીન દ્વારા ભરતીય ચોકીઓ સામે ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. જેથી ભારતીય સેના વધારે સતર્ક બન્યું છે. તેમજ ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત દ્વારા સરહદ ઉપર ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડવામાં આવ્યાં […]

સરહદ ઉપર ભારતીય ચોકીઓની સામે ચીને તૈનાત કર્યા ટેન્ક ?

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમજ બંને દેશ દ્વારા સેનાને તૈનાત કરવામાં આવી છે. દરમિયાન ચીનની વધુ એક મેલી મુરાદ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર ચીને ભારતીય ચોકીઓની સામે ટેન્ક તૈનાત કર્યાં છે. ચીને LAC પર રેજાંગ લા, રેચિન લા, અને મુખોસરી પર ટેન્ક તૈનાત […]

ચીની અબજપતિ જૈક મા છેલ્લા બે મહિનાથી છે ગુમ, કંપનીની વિરુદ્વ કાર્યવાહી ચાલુ

ચીની ઉદ્યોગપતિ જૈક મા છેલ્લા 2 મહિનાથી કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા જૈક માના આ પ્રકારના ગાયબ થવા પર અનેક પ્રકારની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તેઓએ કરેલી ટીકાથી તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના નિશાન પર આવી ચૂક્યા છે બીજિંગ: ચીની ઉદ્યોગપતિ જૈક મા છેલ્લા 2 મહિનાથી કોઇપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા. […]

ચીનની કંપની દિલ્હી-મેરઠ આરઆરટીએસ યોજના માટે 6 કિમી લાંબી સુરંગ બનાવશે 

ચીનની કપંની બનાવશે દેશની  6 કિમી લાંબી સુરંગ ચીનની કંપની શંધાઈ ટનલ ઈન્જિનિયરિંગ કંપની લિમિટેડને કાનમગીરી સોંપાઈ દિલ્હીઃ-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહનએ દિલ્હી-મેરઠ આરઆરટીએસ યોજના હેઠળ માટે નવા  અશોકનગરથી સાહિબાબાદના સુધી બનનારી સાડા 5 કિલોમીટર લાંબી સુરંગના નિર્માણ કરવાનો કોન્ટ્રેક્ટ એક ચીની કંપની શંધાઈ ટનલ ઈન્જિનિયરિંગ કંપની લિમિટેડને આપ્યો છે છેલ્લા થોડા મહિનાથી લદ્દાખ સરહદે ચીની […]

કોરોનાને કારણે ચીનનો પીએમઆઇ ઇન્ડેક્સ ઘટીને 51.90 થયો

કોરોનાને કારણે ડિસેમ્બર મહિનામાં ચીનમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્વિ ધીમી પડી ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને 51.90 નોંધાયો ચીનમાં સેવા ક્ષેત્રમાં પણ સુધારો મંદ ગતિનો રહેવા પામ્યો છે બીજિંગ: કોરોનાને કારણે ડિસેમ્બર મહિનામાં ચીનના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્વિ ધીમી પડી હતી પરંતુ અન્ય મોટા દેશની સરખામણીએ ચીન ઉત્પાદન ક્ષેત્રમાં આગેવાની ધરાવે છે. ચીનને પણ […]

અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય ઉપર હુમલો કરાવવાનું ચીનનું કાવતરુ

દિલ્હીઃ ચીન દ્વારા અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકી સૈનિકો ઉપર હુમલો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ચીન સ્થાનિક કટ્ટરપંથીઓની મદદથી અમેરિકી સૈનિકોને નિશાન બનાવવામાં માગે છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને આ અંગેના પુરતા મળ્યાં છે. જેથી આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્યને માહિતગાર કરવામાં આવ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, ચીનનો આ પ્રયાસ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને નુકસાન કરવાનો […]

કોરોનાનો ખાત્મો બોલાવવા સરકારની તૈયારી, કાલથી થશે સમગ્ર દેશમાં ડ્રાય રન

અમદાવાદ: કોરોનાવાયરસના દેશમાં એક કરોડથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે સરકાર હવે કોરોનાવાયરસનો ખાત્મો બોલવવા માટે આરપારની લડાઈ લડવા માટે તૈયાર થઈ ગઈ છે. સરકાર હવે કોરોનાવાયરસ વેક્સિનના ડ્રાય રન માટે એક મોટું અભિયાન ચલાવવા જઈ રહી છે અને 2 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં એક સાથે કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજવા જઈ રહી છે. નવા […]

ચીનની કોરોના વેક્સિન ઉપર પાકિસ્તાન સહિતના દેશોને નથી વિશ્વાસ

દિલ્હીઃ ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના મોટાભાગના દેશોમાં ભરડો લીધો છે. કોરોના વાયરસના કારણે દુનિયાના અનેક દેશોનો ચીન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેથી સમગ્ર દુનિયામાં ચીનને પોતાની કોવિડ-19 વેક્સીન ખરીદનાર શોધવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ચીનનું વિશ્વાસુ એવું પાકિસ્તાન પોતોના દેશમાં ચીની કોરોના રસીની ટ્રાયલ કરાવી રહ્યું […]

ભારતની સરહદ સાથે કોઈ દેશ છેડછાડ કરશે તો જડબાતોડ જવાબ અપાશેઃ રક્ષામંત્રી

દિલ્હીઃ કોઈ દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે તો તેને અટકાવવા માટે ભારત સક્ષમ છે. તેમજ સીમા વિવાદને લઈને ભારત-ચીન વચ્ચેની ચર્ચામાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેમ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. આ ઉપરાંત પડોશી દેશ પાકિસ્તાનને પણ રાજનાથસિંહે આડેહાથ લઈને કહ્યું હતું કે, સરહદ પાર કરીને દુશ્મનોનો ખાતમો બોલાવવા માટે ભારતીય સેના સક્ષમ છે. કેન્દ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code