1. Home
  2. Tag "china"

મ્યાનમારને પ્યાદુ બનાવીને ભારત પર નજર રાખવા ચીનનો વધુ એક પેંતરો

દિલ્હી : ભારતે મ્યાનમાર સામે વાંધો ઉઠાવ્યો છે, તેનું કારણ એ છે કે મ્યાનમારે ચીનને બંગાળની ખાડીમાં કોકો ટાપુમાં મોનિટરિંગ અને સર્વેલન્સ સુવિધાઓ ભાડે આપવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, આ કોકો ટાપુ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ચીન આ ટાપુ પર તેના મોનિટરિંગ સાધનો સ્થાપિત કરે છે, તો તે ઓડિશામાં ભારતના […]

ચીન-પાકિસ્તાન સામે ભારતની સૌથી મોટી રણનીતિ,દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ

દિલ્હી : કોઈપણ દેશની નાપાક પ્રવૃત્તિઓનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતની સૈન્ય શક્તિ પૂરતી છે. પરંતુ તેને વધુ મજબૂત કરવા થિયેટર કમાન્ડનો પાયો નાખવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાં ત્રણેય સેનાઓની તાકાતને મિલાવીને વધુ સારું બનાવવામાં આવશે. થિયેટર કમાન્ડ દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.  વાસ્તવમાં, ભારતે જમીનથી લઈને પાણી અને […]

પોતાને મહાસત્તા ગણાવતા ચીનમાં યુવા બેરોજગારીનો દર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યો

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો કોરોના મહામારી બાદ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. કોવિડ-19 બાદ ભારત સહિત અનેક દેશો ફરીથી બેઠા થયાં છે અને આર્થિક વિકાસ કરી રહ્યાં છે. જ્યારે પોતાને મહાસત્તા ગણાવતા ચીનમાં યુવા બેરોજગારીનો દર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. સતત બીજા મહીને ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે. ચીનમાં યુવા બેરોજગારીનો […]

પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા વધીને 58 લાખ પર પહોંચી, ચીનને મોટી સંખ્યામાં સપ્લાય કરાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાન ઈકોનોમિક સર્વેમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 1 વર્ષમાં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે. પાકિસ્તાનમાં હવે ગધેડાની સંખ્યા 57 લાખથી વધીને 58 લાખ થઈ ગઈ છે. જો કે, ગધેડાની વધતી વસ્તી પાછળનું મુખ્ય કારણ ચીનને કહેવામાં આવી રહ્યું છે, કારણ કે […]

ચીનઃ મસ્જિદ તોડવાની હિલચાલથી પોલીસ-મુસ્લિમો આમનેસામને, ઈસ્લામિક દેશો પર લોકોની નજર

નવી દિલ્હીઃ ભારતમાં લઘુમતી સમુદાય સાથે કોઈ પણ અણબનાવ બને ત્યારે પાકિસ્તાન અને તૂર્કી સહિતના ઈસ્લામિક દેશો કાગારોડ મચાવવાનું શરૂ કરી દે છે. પરંતુ ચીનમાં લઘુમતી એટલે કે મુસ્લિમો ઉપર ખુલ્લેઆમ અત્યાચાર થાય છે પરંતુ કોઈ પણ ઈસ્લામિક દેશ બોલવાની હિંમત કરતું નથી. વર્ષોથી ચીનમાં ઉઈગર મુસ્લિમો ઉપર અત્યાચાર ગુજાવવામાં આવે છે. હવે ચીનમાં વહીવટી […]

ચીને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60,000થી વધુ ભારતીયોને વિઝા જારી કર્યા,ચીની દૂતાવાસે આપી જાણકારી  

ચીને 60,000થી વધુ ભારતીયોને વિઝા આપ્યા  ચીની દૂતાવાસે આપી જાણકારી   દિલ્હી : ચીનની એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની મુલાકાત લેવા માટે 60,000 થી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. ચીની મિશનના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ ઝિયાઓજિયાને ટ્વીટ કર્યું, “આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, ચીની દૂતાવાસ અને […]

ચીનનો આતંકવાદી દેશ પાકિસ્તાન પ્રત્યે ફરીવાર જોવા મળ્યો પ્રેમ

દિલ્હી : પાકિસ્તાન તેના આતંકવાદને  દરેક રીતે સમર્થન કરતા ચીન હવે દરેક દેશ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. ચીન પોતાની હરકતો સુધારવાનું નામ નથી લઇ રહ્યું.ત્યારે હવે ફરીવાર ચીનનો આંતકવાદી દેશ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દેખાયો.ભારતની વધતી તાકાતને રોકવા માટે ચીન ફરી વાર અડચણ રૂપ બનાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ચીન હમેશા ભારત વિરુધી કૃત્ય […]

ચીનમાં એક કંપનીએ મિલિટ્રી સ્લોગનની તુલના શ્વાન સાથે કરી,રૂ.15 કરોડનો દંડ

દિલ્હી :ચીનમાં એક મહિલાની મંગળવારે રાત્રે સેનાનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ક્ઝી નામની મહિલા પર આરોપ છે કે તેણે ચીની સૈન્ય પર કરવામાં આવેલા મજાક પર કોમેડિયનને સમર્થન આપ્યું હતું. વાસ્તવમાં, એક કોમેડી શો દરમિયાન, પ્રખ્યાત ચીની કોમેડિયન હાઓશીએ બે શ્વાનના વર્તનની તુલના શી જિનપિંગના લશ્કરી સ્લોગન સાથે કરી હતી.આ મજાક પર […]

G 20 ની કાશ્મીરમાં યોજાનારી બેઠકને લઈને ચીન નું નિવેદન બેઠક માં ભાગ ન લેવાનુ જણાવ્યું આ કારણ

જી 20ની બેઠકમાં ભાગ નહી લે ચીન  કહ્યું વિવાદિત ક્ષેત્ર પર કોઈપણ પ્રકારની G20 બેઠક નો ચીન વિરોધ કરે છે શ્રીનગરઃ વર્ષ 2023 દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ શ્રેણીમાં અનેક વિદેશઈ નેતાઓ ભારતમાં યોજાનારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છએ ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ જી 20ને લગતી બેઠક યોજાવાની છે જો કે […]

ચીનમાં ફેક ન્યૂઝ વાયરલ કરવા મામલે એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થશે

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ અને AI ટૂલ્સના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે ફેક ન્યૂઝનું પૂર આવ્યું છે. કોઈપણ સરકાર માટે ફેક ન્યૂઝને રોકવું ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું છે. ચીન પણ આમાંથી બચ્યું નથી. હવે ચીને આવા એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે જે ફેક ન્યૂઝ ફેલાવતા હતા. તેમાંના મોટાભાગના Weibo […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code