લોકજનશક્તિના ચિરાગ પાસવાન દોડતા કેમ અમદાવાદ આવ્યા અને ભાજપના ક્યા નેતાને મળ્યા ?
અમદાવાદ : રાજકારણમાં કાયમ કોઈ મિત્ર નથી હોતું કે કાયમ કોઈ દુશ્મન પણ નથી હોતું. પરિસ્થિતિ અને પોતાના અંગત સ્વાર્થ માટે નેતાઓ પોતાનું વલણ બદલતા હોય છે. વિચારધારા જેવુ પણ કંઈ રહ્યું નથી, નેતા જે પાર્ટીનો ખેસ પહેરે તે પક્ષ કે પાર્ટીની વિચારધારા બનીજતી હોય છે. હાલ લોકજનશક્તિ પાર્ટીમાં પદ માટે કાકા-ભત્રીજા વચ્ચેની લડાઈ ચાલી […]