કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું આજે PM મોદી ઉદ્ઘાટન કરશે
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. એટલું જ નહીં લોકોને મોંઘી દવામાંથી છુટકારો મળે તે માટે જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (CNCI)ના બીજા કેમ્પસ ઉભુ કરવામાં આવ્યું છે. CNCIનું બીજું […]