ચોરવાડના બંદરે નજીવી વાતે બે જુથ બાખડી પડતા 12 જણાં ઘવાયા
વેરાવળઃ માળીયા હાટીના તાલુકાના ચોરવાડના બંદર પર નજીવી વાતે ખારવા સમાજ અને મછીયારા સમાજ વચ્ચે જુથ અથડામણ થતાં મહિલાઓ સહિત 12 વ્યક્તિઓ ઘવાયા હતા. આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો દાડી ગયો હતો. પુરતો બંદોબસ્ત ગોઠવીને જુથ અથડામણમાં ઘવાયેલાઓને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી હતી કે, માળિયા […]