ચોટિલા ડૂંગર પર ચાંમુડા માતાજીના દર્શન માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડ શરૂ થશે
ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનુ 30 ટકા કામ પૂર્ણ, રૂ.30માં માતાજીનાં દર્શન કરી પરત આવી શકાશે, આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થશે, સુરેન્દ્રનગરઃ પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન ચાંમુડા માતાજીના દર્શન કરવા માટે 635 પગથિયા ચડવા પડે છે. વૃદ્ધો અને અસક્ત ભાવિકોને ડૂંગરના પગથિયા ચડવામાં મુશ્કેલી પડતી છે. હવે ચોટિલા પર્વત પર ફ્યુનિક્યુલર કોચ […]