72 હજાર અસોલ્ટ રાઈફલ, 52 ડ્રોન અને 111 નેવલ યુટિલિટી ચોપર ખરીદવાની ભારત દ્વારા તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના પ્રવર્તમાન કાર્યકાળના આખરી વર્ષમાં દેશની સશસ્ત્ર સેનાઓને મજબૂતી બક્ષવા માટે તમામ શક્ય કોશિશો કરી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સેના, વાયુસેના અને નૌસેના માટે શસ્ત્રસરંજામની ખરીદી માટે મહત્વના કરારો કર્યા છે. જેમાં 72 હજાર અસોલ્ટ રાઈફલ્સ, 54 ડ્રોન્સ અને 111 નેવલ હેલિકોપ્ટર્સનો સમાવેશ થાય છે. રફાલ યુદ્ધવિમાનના સોદાના મામલે […]


