1. Home
  2. Tag "Chris gayle"

2026 T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી, ક્રિસ ગેઇલનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી 2026: 2026 T20 વર્લ્ડ કપની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં શિમરોન હેટમાયરે ક્રિસ ગેલનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હેટમાયરના નામે છે. તેણે સ્કોટલેન્ડ સામે 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી […]

રોહિત શર્મા કે ક્રિસ ગેલ નહીં પરંતુ ઈંગ્લેન્ડના આ ખેલાડી છે ક્રિકેટ જગતના પ્રથમ હિટમેન

મુંબઈઃ ભારતમાં આવતીકાલથી સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રારંભ થશે અને સ્ટેડિયમમાં સિક્સર અને ચોગ્ગાનો વરસાદ થશે. 20-20ના હાલના જમાનામાં ક્રિકેટ સિરિઝમાં બેટસમેન વિસ્ફોટક બેટીંગ કરીને વાહવાહી લુંટી રહ્યાં છે. ભારતમાં ધોની અને રોહિત શર્મા જેવા વિસ્ફોટક બેસ્ટમેનોએ સ્ટેડિયમમાં સિક્સરો લગાવીને રેકોર્ડ બન્યાં છે. ક્રિકેટ જગતમાં રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. જો કે, વર્ષો પહેલા એક […]

ક્રિસ ગેઇલની ઝંઝાવાતી બેટિંગ! માત્ર 22 બોલમાં ફટકાર્યા 84 રન, બનાવ્યો આ રેકોર્ડ

આઇપીએલ ટૂર્નામેન્ટ પૂર્વે કેરેબિયન બેટ્સમેન ગેઇલે તેના ફોર્મનો આપ્યો પરચો ક્રિસ ગેઇલે માત્ર 22 બોલમાં અણનમ 84 રન ફટકાર્યા મરાઠા એરેબિયન્સ સામેની મેચમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી અબુ ધાબી: ચાલુ વર્ષે આઇપીએલ ટૂર્નામેન્ટ રમાનારી છે ત્યારે આઇપીએલ ટૂર્નામેન્ટ પૂર્વે કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેઇલે તેના અસલી ફોર્મનો પરચો આપ્યો છે. ક્રિસ ગેઇલે ટીમ અબુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code