બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓ બાદ ખ્રિસ્તીઓને બનાવ્યાં નિશાન, 17 ઘર સળગાવ્યાં
નવી દિલ્હીઃ શેખ હસીના સરકાર ગબડાવ્યા પછી બાંગ્લાદેશના જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મજબુતીથી આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ અને ખ્રિસ્તી, બૌદ્ધ સહિતના સમુદાયો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર બાંગ્લાદેશથી સામે આવ્યા છે. જે અનુસાર કટ્ટરપંથીઓએ ક્રિસમસ પર 17 ખ્રિસ્તીના ઘર ફૂંકી માર્યા હતા, જયારે ખ્રિસ્તીઓ પ્રેયર કરવા ચર્ચ […]