વિશ્વભરમાં 30 ટકા લોકો કોઈને કોઈ પ્રકારના ક્રોનિક દુઃખાવાથી પીડાય છે, સંશોધનમાં ખુલાસો
ત્રણ મહિના કે તેથી વધુ સમય સુધી રહેતો ક્રોનિક દુખાવો ડિપ્રેશનનું જોખમ ચાર ગણું વધારી શકે છે. આ માહિતી એક સંશોધનમાં સામે આવી છે. વિશ્વભરમાં લગભગ 30 ટકા લોકો કમરનો દુખાવો અથવા માઈગ્રેન જેવા કોઈને કોઈ પ્રકારના ક્રોનિક દુખાવાથી પીડાય છે. આમાંથી દર ત્રણમાંથી એક વ્યક્તિ એક કરતાં વધુ જગ્યાએ પીડાથી પીડાય છે. સંશોધનમાં જાણવા […]