રાજસ્થાનના ચુરુ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત
જયપુર 27 ડિસેમ્બર 2025: Road accident in Rajasthan રાજસ્થાનના ચુરુજિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં પાંચ લોકોના મોત થયા. પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં સાંજે એક ટ્રેલર અને એસયુવી વચ્ચે અથડામણ થતાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચૌથમલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ […]


