1. Home
  2. Tag "Cigarettes"

DRI એ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું

DRI એ ની મોટી કાર્યવાહી વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું ચોક્કસ બાતમીના આધારે કર્યું જપ્ત  અમદાવાદ:ડીઆરઆઈએ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું.ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ મુંદ્રા બંદર પર આયાતી કન્સાઈનમેન્ટ અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને “ઓટો એર ફ્રેશનર” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તેને જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું […]

સુરતમાં હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાના સેવન, વેચાણ પર પ્રતિબંધ

સુરત :  શહેરમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તેમજ હુક્કાના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે   અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા […]

ભારતીય યુવાધનને નશાના રવાડે ચડાવવાનું ચીનનું કાવતરુઃ દર વર્ષે કરોડોની સિગારેટની કરાય છે, તસ્કરી

દિલ્હીઃ ભારતમાં તમાકુની સામે કોટપા નામના કાયદાનો અમલ કરવામાં આવી રહી છે. તેમ છતા ગેરકાયદે રીતે સિગારેટની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. ચીન અને ઈન્ડોનેશિયાથી મોટી માત્રામાં સિગારેટ તસ્કરી મારફતે ભારતમાં લાવવામાં આવે છે. મોટાભાગે સિગારેટ પૂર્વોત્તરના રાજ્યોની સીમાઓ મારફતે ભારતમાં ઘુસાડવામાં આવતી હોવાનું કહેવાય છે..જેથી સરકારને દર વર્ષે 15-20 હજાર કરોડનું નુકશાન થાય છે. […]

સિગરેટ આરોગ્ય માટે હાનીકારકઃ એક વર્ષમાં 80 લાખ લોકોએ ગુમાવ્યું જીવન

દિલ્હીઃ સિગારેટ અને બીડી પીવાથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે. દરમિયાન વર્ષ 2019માં સમગ્ર દુનિયામાં સિગરેટના કારણે 80 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. તેમ છતા સિગારેટ પીનારાઓની સંખ્યામાં ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. લોકો ધ્રમુપાન સહિતના વ્યસનમાં છુટકારો મેળવે તે માટે ભારત સહિત દુનિયાના વિવિધ દેશો અને સામાજીક સંસ્થાઓ કામ કરી રહી […]

સીગારેટની આદત છોડવા માટે અપનાવો આ રસ્તા

અમદાવાદ: સીગારેટથી શરીરને નુક્સાન થાય છે તે વાતથી તો સૌ કોઈ જાણકાર છે. દેશમાં અનેક જગ્યાઓ પર લોકોને ધુમ્રપાન, બીડી, ગુટખા અને સીગારેટથી દુર રહેવાની સલાહ આપતા બોર્ડ પણ જોવા મળે છે. કેટલાક લોકો સીગારેટને છોડવા માંગતા હોય છે પણ આદત છૂટી શકતી નથી તો એમના કેટલાક રસ્તા છે જેને અપનાવવાથી સીગારેટની આદતથી છૂટકારો મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code