1. Home
  2. Tag "Cities"

સૌરાષ્ટ્ર્ર–કચ્છનાં 12 શહેરોમાં આજથી સ્વયંભૂ લોકડાઉનઃ કડક નિયંત્રણો લદાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે. ત્યારે કોરોનાના સંક્રમણને ખાળવા માટે આજથી રાજ્યના 29 શહેરોમાં મીની લોકડાઉન લાગુ થઇ ગયું છે અને તેના પાલન માટે પોલીસ અને અન્ય સંસ્થાઓ મેદાને આવી છે. સૌરાષ્ટ્ર્રના 12 શહેરોમાં આજથી આ કડક નિયંત્રણો અમલી બન્યા છે અને ઘણી બજારો બધં જોવા […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]

દુનિયામાં ઝડપથી વિકસતા શહેરોમાં ગુજરાતનો ડંકોઃ ચાર શહેરોનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર વિકાસ થયો છે તેની નોંધ દુનિયાના વિવિધ દેશોએ પણ લીધી છે. દરમિયાન દુનિયામાં ઝડપથી વિકસતા મુખ્ય 100 શહેરોમાં ગુજરાતના 4 શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતમાં 25 શહેરોએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ થયેલી મેયર કાઉન્સિલની ગ્લોબલ સમીટમાં આ તથ્યો સામે આવ્યા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code