ઑરોવિલમાં પ્રાકૃતિક કૃષિ માટે નાગરિકો ઉત્સુક, રાજ્યપાલનું માર્ગદર્શન મેળવાયુ
ઑરોવિલ ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડના સભ્યોએ રાજ્યપાલની લીધી મુલાકાત, ઑરોવિલમાં 60 થી વધુ દેશોના નાગરિકો વસે છે આધ્યાત્મિક નગર-ઑરોવિલને ફરતે 15 ચોરસ કિલોમીટર વિસ્તારનો ગ્રીન બેલ્ટ છે ગાંધીનગરઃ ઉષા નગરી-ઑરોવિલમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ઑરોવિલ ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડના સભ્યોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન મેળવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને જરૂરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવાની સંમતિ […]