વિદેશમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદે પ્રવૃતિથી જે તે દેશ પણ પરેશાન
દિલ્હીઃ આતંકવાદને કારણે સમગ્ર દુનિયામાં પંકાયેલા પાકિસ્તાનના નાગરિકો વિદેશ ગયા પછી ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હોવાથી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને જે તે દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર દરરોજ 300 જેટલા પાકિસ્તાનીઓને દુનિયાના વિવિધ દેશમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. છ વર્ષમાં 6.18 લાખ પાકિસ્તાની નાગરિકોને ઘર ભેગા કરાયા છે. જેમાં સૌથી વધારે મુસ્લિમ દેશોનો […]