અમદાવાદની શહેર જિલ્લા શિક્ષણાઅધિકારીની કચેરીનું વિભાજન કરવા શાળા સંચાલકોની માગ
અમદાવાદના પશ્વિમ અને પૂર્વ એમ બે ડીઈઓની કચેરી હોવી જોઈએ, શહેરના બાપુનગર કે ખોખરામાં નવી ડીઈઓની કચેરી શરૂ કરવા માગ, ખાનગી સ્કૂલોમાં ત્રણ ગણો વધારો થતાં ડીઈઓ કચેરીમાં કામગીરીનું ભારણ વધ્યું છે, અમદાવાદઃ શહેરમાં ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થતા શહેરની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં કામનું ભારણ વધતું જાય છે. તેમજ પૂર્વ વિસ્તારની શાળાઓને વહિવટી કામગારી […]


