રાજકોટમાં શહેર પોલીસના ચોથા વાર્ષિક રમતોત્સવને થયો પ્રારંભ
પોલીસ કમિશનર બ્રિજેશકૂમાર ઝાએ રમતોત્સવને ખૂલ્લો મુક્યો, પોલીસ કર્મચારીઓમાં ટીમ સ્પીરીટની ભાવના કેળવાય તે માટે કર્યુ આયોજન, રમતોત્સવમાં 400થી વધુ કર્મચારીઓએ લીધો ભાગ રાજકોટઃ શહેર પોલીસનો ચોથો વાર્ષિક રમતોત્સવનો શનિવારે પ્રારંભ થયો હતો, આ રમતોત્સવને શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શહેરમાં બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત વ્યસ્ત રહેતી […]