રાષ્ટ્રીય હિત અને જાહેર સલામતી સર્વોપરી અને બિન-વાટાઘાટોપાત્ર છે: નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ
નવી દિલ્હીઃ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત આધારો પર મેસર્સ સેલેબી અને તેની સંલગ્ન કંપનીઓની સુરક્ષા મંજૂરી રદ કરી છે. ભારત સરકારના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે આપણા રાષ્ટ્ર અને આપણા સાથી નાગરિકોની સુરક્ષાથી ઉપર કંઈ નથી. રાષ્ટ્રીય હિત અને જાહેર સલામતી સર્વોપરી […]