પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે, ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય : CM
અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો પ્રારંભ વડાપ્રધાનના નેતૃત્વમાં મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે CMના હસ્તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સર્જિકલ રોબોટનું લોકાર્પણ અમદાવાદઃ શહેરની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા […]