UPSC સિવિલ સર્વિસ 2025 નું પરિણામ જાહેર, 958 ઉમેદવારો સફળ
નવી દિલ્હી, 6 માર્ચ 2026: સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત ગણાતી આ પરીક્ષામાં અનુજ અગ્નિહોત્રીએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સિદ્ધિ મેળવી છે. અનુજ બાદ રાજેશ્વરી સુવે એમ અને આકાંશ ધુલે અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો છે. આયોગ દ્વારા જાહેર કરાયેલી […]


