હવે વકીલોએ સમયમર્યાદામાં પૂરી કરવી પડશે દલીલોઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025: દેશની સર્વોચ્ચ અદાલતમાં કેસોના ઝડપી નિકાલ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વકીલો માટે મૌખિક દલીલો રજૂ કરવા અને લેખિત નોંધ જમા કરાવવા માટે કડક સમયમર્યાદા નક્કી કરી છે, જે માટે વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. […]


