ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 14.31 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
ધોરણ 10 અને 12માં પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ, લેઈટ ફી સાથે 55000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા 27મી ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. ધોરણ 10 અને 12ના પરીક્ષાના ઓનલાઈન […]