ગ્રાન્ટેડ સ્કૂલોમાં હવે કોન્ટ્રાક્ટથી પટ્ટાવાળાની ભરતીની સત્તા ડીઈઓ પાસે રહેશે
ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયમમાં કરાયો ફેરફાર, ઈ ટેન્ડર દ્વારા આઉટસોર્સિંગ માટેની એજન્સી નિયત કરવાની રહેશે, ગ્રાન્ટેડ શાળાઓને સમય મર્યાદામાં પટાવાળા મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ-4 નું સંખ્યાબળ નિયત કરવામાં આવ્યું છે અને તેમાં મળવાપાત્ર કર્મચારીઓની સેવા માટે જે નિયમ હતો […]


