1. Home
  2. Tag "cleanliness"

રાજસ્થાનના ભરતપુરમાં કમિશનરે પોતે ગટરમાં ઉતરીને સફાઈ કરી, લોકોએ તેમની પ્રશંસા કરી

રાજસ્થાનના ભરતપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રવણ કુમાર વિશ્નોઈ પાણી ભરાવાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન શ્રવણ કુમાર વિશ્નોઈએ પોતાના હાથે ગટરની અંદરથી પથ્થર અને પોલીથીનના ટુકડાઓ દૂર કર્યા. લોકો કમિશનર દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી રહ્યા છે. ખરેખર, ભરતપુરમાં રાતથી જ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. શહેરની મોટાભાગની વસાહતો પાણીમાં […]

ગંદકીથી નફરત આપણને સ્વચ્છતા માટે મજબુર અને મજબુત કરે છેઃ નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂરા થયાં નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ પર, સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાનીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 9600 કરોડ રૂપિયાથી વધુના સ્વચ્છતા સંબંધિત […]

ગિરનારની લીલી પરિક્રમામાં ગંદકી નહીં કરવા શ્રદ્ધાળુઓને સાધુ-સંતોએ કરી અપીલ

જૂનાગઢઃ ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ – 11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ. સાથો સાથ આ સિદ્ધક્ષેત્ર ગિરનારમાં પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારે ગંદકી ન ફેલાય તે માટે વિશેષ કાળજી રાખીએ. શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code