1. Home
  2. Tag "climate change"

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણઃ કેટલાક જિલ્લાઓમાં ઠંડા પવન ફુકાયા

રાજ્યમાં વરસાદ છાયું વાતાવરણ સર્જાયું હલા વરસાદની શક્યતાઓ ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઈ અમદાવાદઃ- સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, આજે વહેલી સવારથી જ વરસાદ છાયું વાતાવરણ જોવા મળી સહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, રાજ્યના અનેક જીલ્લાઓમાં ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે તો કેટલાક જીલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ […]

સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત

કચ્છના ભચાઉમાં કરા પડ્યાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર ફરી વળ્યાં વરસાદી પાણી ધૂળની ડમરીઓ ઉડી હતી અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ધૂળની ડમરીઓ ઉડવાની સાથે હળવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે કચ્છના ભચાઉમાં કરા પડ્યાં હોવાનું જાણવા મળે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસાદ પડતા ખેડૂતો […]

ક્લાઇમેટ ચેન્જની પ્રતિકૂળ અસર: વર્ષ 1960થી વિશ્વની ખેત ઉત્પાદકતા 21 ટકા ઘટી

અમેરિકાની કોર્નેલ યુનિ.ના સંશોધકોએ એક સંશોધન હાથ ધર્યું તેનો અહેવાલ ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રસિદ્વ થયો હતો ક્લાઇમેટ ચેન્જના કારણે 1960થી વિશ્નની ખેત-ઉત્પાદકતા 21 ટકા સુધી ઘટી ગઇ છે નવી દિલ્હી: અમેરિકાની કોર્નેલ યુનિ.ના સંશોધકોએ એક સંશોધન હાથ ધર્યું હતું. તેનો અહેવાલ ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રસિદ્વ થયો હતો. એમાં દાવો કરાયો હતો કે ક્લાઇમેટ ચેન્જના કારણે […]

ઈસરોએ રોકેટ RH-560 કર્યું  લોન્ચ  – હવામાં બદલાવ સાથેના અભ્યાસમાં મદદ કરશે આ રોકેટ

ઈસરોએ રોકેટ RH-560 ઈસરોએ કર્યું લોન્ચ હવામાં ફેરફારને લઈને અભ્યાસમાં કરશે મદદ દિલ્હી – ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર એ શ્રીહટેકવોલોડી ક્ષેત્રે અનેક અવનવા પરિવર્તનો લાવી રહ્યું છે, ત્યારે હવે તેમણે વધુ એક સિદ્ધી મેળવી છે. શ્રી હરિકોટા પરીક્ષણ કેન્દ્ર ખાતેથી ઈસરોએ પોતાનું સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટ હવામાં વ્યવહારિક ફેરફાર અને પ્લાઝ્મા ગતિશીલતા […]

હવામાનમાં પલટો – દિલ્હી સહીતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

દિલ્હી સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદની સંભાવના દિલ્હી – સમગ્ર દેશના કેટલાક રાજ્યોમાં હગવામાનમાંમ પલટો જોવા મળ્યો છે, જેમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ફરી એકવાર વાદળછાયું બન્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટા ભાગનાવિસ્તારોમાં […]

અનેક રાજ્યમાં વાતાવરણમાં આવ્યો પલટો- કેટલાક વિસ્તારોમાં વાજગીજ સાથે વરસાદની આગાહી

દેશમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળશે કેટલાક રાજ્યોમાં વરસાદની પણ સંભાવના દિલ્હીઃ-છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે, વહેલી સવારે ગુલાબી ઠંડીનો એહેસાસ છે તો બપોર પડતાની સાથે જ ઇનાળા જેવી કાળજાર ગરમીનો સામનો કરવો પડતો હોય છે તો વચવચમાં ક્યારેય વાતાવરણ વાદળ છાયું જોવા મળી જાય છે, એકજ ઋતુમાં જાણે 3 સિજનનો […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો પલટો, નવસારીમાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને નવસારી તથા અમરેલી જિલ્લામાં આકાશ વાદળોથી છવાયું હતું. તેમજ નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણ તા. 10 અને 11મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસરમી વરસાદની શકયતાઓ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code