અમદાવાદમાં કાંકરિયા અનુપમ બ્રિજ માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે બંધ રહેશે
અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2026: શહેરના કાંકરિયા વિસ્તારમાં અનુપમ રેલવે એવરબ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે ઓવરબ્રિજ વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. માર્ચ મહિનામાં તા. 9થી 11 માર્ચ અને 20 અને 21 માર્ચ તેમજ 26થી 30 માર્ચ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઓવરબ્રિજ બંધ રહેશે. […]


