અમદાવાદમાં આજથી કૂબેરનગર ITI અન્ડરપાસ પખવાડિયા માટે બંધ કરાયો
વાહનો નરોડા પાટિયાથી કુબેરનગર અને રેલવે ઓવરબ્રિજથી જઈ શકાશે. એરપોર્ટ જવા 30 મિનિટ વહેલા નીકળવું પડશે, અન્ડર બ્રિજનું મરામતનું કામ હાથ ધરાયું અમદાવાદઃ શહેરના નરોડા ખાતેના કુબેરનગર ITI અંડરપાસના મરામતની કામગીરી કરવાની હોવાથી અંડરપાસ આજથી પખવાડિયા માટે બંધ કરાયો છે. જેથી નરોડા, નિકોલ અને પૂર્વ વિસ્તારથી એરપોર્ટ તરફ જનારા લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટિયાથી […]