1. Home
  2. Tag "closed for heavy vehicles"

અમદાવાદમાં મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ભારે વાહનનો માટે બંધ કરાયો

બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો, ભારે વાહનો ત્રિકમપુરા ચાર રસ્તા તરફ નિકળી જમણી બાજુ વળી અવરજવર કરી શકાશે, અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામું બહાર પાડ્યુ અમદાવાદઃ શહેરના રામોલ ચોકીથી વટવા GIDC તરફનો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે, શહેર પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું […]

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ વલસાડમાં એક સાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ

નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સાથે બેઠક કરીને નિર્ણ લેવાયો, જિલ્લા કલેક્ટર દ્વારા 5 મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવાની સૂચના, તમામ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ શરૂ કરવામાં આવ્યું વલસાડઃ  મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોનો ભોગ લેવાયા બાદ સરકાર વધુ એલર્ટ બની છે. અને આવા કોઈ બનાવો ફરીવાર ન […]

રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાથ પાસેનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો, જિલ્લાના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા સૂચના, ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી અન્ય માર્ગ પર ડાયવર્ઝન અપાયુ ભૂજઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા બાદ હવે સરકાર એલર્ટ બની છે. અને બ્રિજ જર્જરિત લાગે તો વિલંબ કર્યા વિના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ […]

કચ્છ-મોરબી નેશનલ હાઈવે ભારે વાહનો માટે બંધ, નાના વાહનો માટે શરૂ કરાયો

સામખિયાળીથી મોરબી સુધી હાઈવે પર ઠેર ઠેર ખાંડા પડ્યા, ખીરઈ પાસે એક કિમી સુધી રોડ તૂટી ગયો, આજે ભારે વાહનો માટે નિર્ણય લેવાશે મોરબીઃ મચ્છુ-2 ડેમના છોડાયેલા પાણી કચ્છ-મોરબી હાઇવે પરથી ફરી વળતાં તંત્ર દ્વારા 36 કલાક હાઈવે બંધ કરાયો હતો. જો કે, ગઈકાલે બુધાવારે નાના વાહનો માટે આ હાઇવે પુન: શરૂ કરવામાં આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code