પાકિસ્તાનની વિવિધ જેલમાં 345 ગુજરાતી માછીમારો બંધ
અમદાવાદઃ ભારતીય જળ સીમાની અંદર માછીમારી કરતા માછીમારોને ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. પાકિસ્તાનની વિવિધ જેલમાં હાલ 345 જેટલા માછીમારો બંધ છે. એટલું જ નહીં બે વર્ષના સમયગાળામાં પાકિસ્તાની એજન્સી 248 જેટલા ભારતીય માછીમારને ઉઠાવી ગઈ છે. પાકિસ્તાને માર્ચ મહિનામાં કુલ 13 […]