કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો અનિશ્ચિત મુદત સુધી રહેશે બંધ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર લોકડાઉન લાદવાની નોબત આવી છે. લોકોની ભીડભાડ થતી હોય ત્યાં સંક્રમણની દહેશત વધારે રહે છે. આથી હવે મંદિરોમાં પણ ભક્તોના પ્રવેશ માટે મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાયના 23 મંદિરો અનિશ્વિત મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સંપ્રદાયના અન્ય મંદિરો પણ બંધ રાખવાની […]


