1. Home
  2. Tag "cloth market"

સુરતમાં શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ કાપડ બજારમાં તેજીથી વેપારીઓને રાહત

સુરતઃ  શહેરમાં અનેક પાવરલૂમ્સ અને કાપડની મિલો આવેલી છે. અને શહેરની કાપડ માર્કેટ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી હોય છે. છેલ્લા બે ત્રણ મહિનાથી માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને બહારના રાજ્યોમાં જૂન મહિનામાં તહેવારોની ખરીદી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે બહારના રાજ્યોમાં વરસાદના કારણે પુર અને લેન્ડસ્લાઈડીંગ જેવી ઘટનાઓના […]

સુરતના કાપડ માર્કેટમાં હવે શ્રમિકો 65 કિલોથી વધુ વજન નહીં ઉંચકે, લેવાયો નિર્ણય

સુરતઃ શહેરના કાપડ ઉદ્યોગમાં છેલ્લા એક અઠવાડિયાથી 55 કિલોથી વધુના પાર્સલો ઊંચકવા મુદ્દે વેપારીઓ અને શ્રમિકો વચ્ચે સમજૂતી બેઠકો ચાલી રહી હતી. આ વિવાદનો અંત લાવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશ (ફોસ્ટા) અને ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનની મળેલી બેઠકમાં 55 કિલોની જગ્યાએ 65 કિલોના પાર્સલો ઊંચકવા મુદ્દે સમજૂતી થઇ છે. મજૂરો 65 કિલોના વજનના પાર્સલ […]

સુરતના કાપડ માર્કેટમાં મંદી હતી, ત્યાં હવે કોરોનાના ડરથી પરપ્રાંતના વેપારીઓ પણ આવતા નથી

સુરતઃ શહેરમાં કાપડ માર્કેટ મોટુ ગણાય છે. રાજ્યના તમામ શહેરોના વેપારીઓ કાપડની ખરીદી કરવા માટે સુરત આવતા હોય છે. ઉપરાંત પરપ્રાંતના અનેક વેપારીઓ પણ કાપડની ખરીદી કરવા માટે માર્કેટ યાર્ડની મુલાકાતે આવતા હોય છે. દિવાળી બાદ લગ્નગાળાની સીઝનમાં પુરતી ઘરાકી ન નીકળતા વેપારીઓ મંદી હોવાનું કહી રહ્યા હતા. ત્યાં હવે કોરોનાના ડરને કારણે પરપ્રાંતના વેપારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code