જમ્મુના કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટ્યું, 12થી વધુ લોકોના મોતની આશંકા
જમ્મુના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં ગુરુવારે (14 ઓગષ્ટ) બપોરે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા બાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. આ ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે. મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કિશ્તવાડ જિલ્લાના ચશોટી ગામમાં આ ઘટના બની છે. અહિં ધાર્મિક યાત્રા […]