યુદ્ધની સ્થિતિમાં ગુજરાતના સરહદી જિલ્લામાં વધુ તકેદારી રાખવા મુખ્યમંત્રી આપી સુચના
રાજ્યના આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી ગૃહરાજ્ય મંત્રીએ સરહદી જિલ્લાના કલેકટરો અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈમરજન્સી બેઠર બોલાવી સ્થિતિની સમીક્ષા કરી ગાંધીનગરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની સ્થિતિને લીધે ગુજરાત એલર્ટ મોડમાં છે. ત્યારે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુચનાથી સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી. […]