લાલદુહોમા આજે મિઝોરમના સીએમ તરીકે શપથ લેશે,સવારે 11 વાગ્યે યોજાશે સમારોહ
આઈજોલ :મિઝોરમ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના નેતા લાલદુહોમા શુક્રવારે સવારે 11 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે. તેઓ બુધવારે જ રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ZPM એ રાજ્યમાં 40 માંથી 27 બેઠકો જીતીને MNF અને કોંગ્રેસને હરાવી હતી. ભૂતપૂર્વ IPS લાલદુહોમાએ ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી નામથી એક દળ બનાવ્યું, […]


