દિલ્હીના પર્યાવરણ મંત્રીએ વઘતા પ્રદુષણને લઈને ઉત્તરપ્રદેશના સીએમ યોગીને કરી આ અપીલ
દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં સતત પ્રકદુષમનું સ્તર વઘી રહ્યું છે જેને લઈને અનેક નિયંત્રણો પણ લગાવવામાં આવ્યા છે આવી સ્થિતિમાં હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને પ્રદુષણને અટકાવવા પોતાનો સહોયગ આપવા માટે એક ખાસ અપીલ કરી છે., આ બબાતને લઈને મળેલી જાણકારી પ્રમાણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યા પછી, પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે સરહદી […]