CM યોગીએ લોકોને ગુજરાતને ‘કોંગ્રેસ મુક્ત’ બનાવવાની કરી અપીલ,કહ્યું- આનાથી તમામ સમસ્યાઓ થશે દૂર
લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથે શનિવારે લોકોને ગુજરાતને કોંગ્રેસમાંથી મુક્ત કરવા અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે આનાથી તમામ સમસ્યાઓ હલ થઈ જશે.તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધી રહ્યા હતા. રાજ્ય વિધાનસભાની […]


