ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે માફિયા રાજને ખતમ કર્યું : PM મોદી
લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. ગંગા એક્સપ્રેસ વે 12 જનપુર મેરઠ, હાપુડ, બુલન્દશહર, અમરોહી, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ થઈને પસાર થશે. આ એક્સપ્રેસ વે 6 લેનને હશે જેને પછીથી વધારીને 8 લેનનો કરવામાં આવશે. આ એક્સપ્રેસ-વે માટે અત્યાર સુધી લગભગ 94 ટકા જમીન સંપાદિત […]


