CM કાર્યાલયમાં પંકજ જોશી અને અવંતિકાસિંઘની નિયુક્તિ, તમામ મંત્રીઓનો સ્ટાફ બદલાશે
ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલાય એટલે તેમનો સ્ટાફ પણ બદલાતો હોય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતાં જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ધરખમ ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ આઇએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે, જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની CMOના નવા ACS(એડિશનલ ચીફ સેક્રેટરી), જ્યારે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા […]


