કોરોનાકાળમાં મુકેલા નિયંત્રણો હજુપણ હળવા કરવા સરકાર વિચારશેઃ ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. હવે ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. સાથે સરકારે પણ મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. પણ કેટલાક નિયંત્રણો ચાલુ રખાયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નિયંત્રણો હજુપણ હળવા કરવા વિચારણા કરવામાં આવશે. અન્ય દેશો કરતા હાલ આપણી […]


