ભાદરવી પૂનમનો મેળોઃ અંબાજીમાં 3 દિવસમાં 8.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
અમદાવાદ : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યાં છે. એટલું જ નહીં અંબાજી તરફના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યાં છે. બનાસકાંઠામાં મા અંબાનાં ધામે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે. ત્યારે અંબાજીમાં ત્રીજા દિવસે 2.56 લાખથી વધુ શ્રદ્વાળુઓએ દર્શન કર્યા છે. ત્રણ દિવસમાં […]


