ગુજરાતના 3.23 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી
અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં વારંવાર રાજ્યપાલ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત અપીલ કરી રહ્યાં છે. રાજ્યમાં હાલ 3.23 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઅપનાવી છે. લગભગ ચાર લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી માટે વધુ અસરકારક […]


