ગુજરાત ગેસે ફરીવાર CNGના ભાવમાં વધારો કર્યો, જાણો નવો ભાવ કેટલો?
ગુજરાત ગેસએ એક વર્ષમાં ત્રીજીવાર ગેસના ભાવમાં કર્યો વધારો, એક વર્ષમાં 3.50 રૂપિયાનો વધારો કરાયો, CNG કાર ચલાવવી હવે મોંધી પડશે અમદાવાદઃ સીએનજીના ભાવમાં વધારો થતો જાય છે. જેમાં ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ 1.50 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં સીએનજીનો નવો ભાવ 77.76 રૂપિયા થઇ ગયો છે. નોંધનીય છે કે, ગુજરાત […]