પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ અને ATSનું ઓપરેશન, 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ પકડાયું
મધ્ય દરિયે કોસ્ટગાર્ડની શીપ જોઈને પાકિસ્તાની માફિયા ડ્રગ્સ દરિયામાં ફેંકીને નાસી ગયા કોસ્ટગાર્ડના જવાનોએ પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો પોરબંદરના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સામે કોસ્ટગાર્ડ એલર્ટ મોડ પર અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. અને અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સૌથી વધુ થતી હોય છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ્સ અને ગુજરાત […]