ગુજરાતનો 1600 કિમી દરિયા કાંઠાની સુરક્ષાના સંદર્ભે CMની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી
ગાંધીનગરઃ ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને દરિયા કિનારા વિસ્તારોમાં હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ હોવાથી સરકાર એક્શનમાં આવી ગઈ છે. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરો તેમજ પોલીસ તંત્રના અધિકારીઓએ પોતાના વિસ્તારની સુરક્ષા અંગે રિપોર્ટ […]