માત્ર 10 મિનિટમાં સરળ રીતે બનાવો ગરમીમાં રાહત આપતી આ કોલ્ડ કોફી
સાહિન મુલતાની- સામગ્રી 2 ચમચી – કોફી પાવડર 2 ગ્લાસ – દૂધ 2 ચમચી – ખાંડ 6 નંગ -આઈસ ક્યૂબ ઉનાળો આવતા જ ઠંડૂ પીવાનું ખૂબ જ મન થાય તે વાત સ્વભાવિક છે. જેમાં કોલ્ડ કોફી તો સૌ કોઈની પ્રિય હોય છે, જે કાફેમાં કે બહાર 40 થી લઈને 100 રુપિયાની મળે છે, પરંતુ આજ […]