1. Home
  2. Tag "Cold wave"

કેરળમાં કડકડતી ઠંડી –  તાપમાન સૌથી નીચું નોંધાતા જમીન પર બરફ છવાયો

કેરળમાં ઠંડીનો પારો  વધ્યો તાપમાન શૂન્યથી નીચે  જમીન પર પાતળો બરફ જામ્યો દિલ્હીઃ-સમગ્ર દેશમાં ઠંડીનીઋતુ શરુ થતાની સાથે જ ઠંડીએ જાણે માજા મૂકી હોય તેમ જોવા મળી રહ્યું છે, હાલ ફેબ્રુઆરી મહિનામાં પણ દેશના કેટલાર રાજ્યો અતિશય ઠંડીની ઝપેટમાં લપટાયા છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક બાજુ પશ્વિમી ખલેલને કારણે હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન […]

ગુજરાતમાં 5મી ફેબ્રુઆરીથી ઠંડી વધશેઃ કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે કડકડતી ઠંડી અનુભવતા લોકોને રાહત મળી છે. જો બે દિવસ બાદ ફરીથી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તેમજ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આ પરાંત દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શકયતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા […]

હવામાન વિભાગની આગાહી – ફેબ્રુઆરીમાં રેકોર્ડબ્રેક ઠંડીની સાથે અનેક રાજ્યોમાં પડી શકે છે ઘીમીઘારે વરસાદ

હવામાન વિભાગની આગાહી ફેબ્રુઆરી મહિનામાં ઠંડીની સાથે પડી શકે છે વરસાદ દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઘુ્રજાવનારી ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે ચાલુ મહિનામાં ઠંડી વધવાની શક્યતાઓ છે, ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની પણ  આગાહી કરવામાં આવી છે.હવામાનમાં પલટો આવવાનું કારણ બે  […]

રાજઘાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો પ્રકોપ – છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ શીતલહેરનો અનુભવ

રાજધાની દિલ્હીમાં ઠંડીનું જોર યથાવત છેલ્લા 13 વર્ષનો કોલ્ડ વેવનો રેકોર્ડ તૂટ્યો દિલ્હી-એનસીઆરમાં ઠંડીનું જોર વઘતું જોવા મળી રહ્યું છે અને આગામી કેટલાક દિવસો સુધી ઠંડીમામં રાહત મળે તેવા કોઈ અણસાર નથી, આ મામલે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી કેટલાક દિવસો સુધી સવારે ગાઢ ધુમ્મસનું પ્રમાણ જોવા મળશે, વર્ષ 2008 થી જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં સૌથી […]

ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું : માઉન્ટ આબુમાં માઈનસ 5 ડીગ્રી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષા વચ્ચે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડો પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રીએ પહોંચ્યું છે. જેથી ગુરૂ શિખર ઉપર બરફના થર જામી ગયા છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તા. 31મી જાન્યુઆરી […]

સમગ્ર રાજ્યમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન ઠંડા પવનની સાથે ભારે ઠંડીની આગાહી

રાજ્યમાં 24 થી 26 જાન્યુઆરી  દરમિયાન ઠંડીનો ચમકારો વધશે પવનની સાથે ભારે ઠંડીની આગાહી અમદાવાદઃ-દેશમાં હાલ ઠંડીના વિરામ બાદ ફરીથી ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં આવનારા બે દિવસોમાં કકડતી ઠંડી પડવાની સંભાવનાઓ છે. ઉલિલેખનીય છે કે,ભારત-પાકિસ્તાનની સરહદે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ બે દિવસ દરમિયાત શીત લહેર અને ઠંડીના રુપે […]

દિલ્હી એનસીઆરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું – ગાઢ ગુમ્મસના કારણે ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી છે

દિલ્હીમાં પનવના કારણે શીત લહેર વધી ગાઢ ઘુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો દિલ્હી-એનસીઆરમાં વિતેલી રાતથી શરુ થયેલા પવનથી ઠંડીમાં વધારો થયો છે, જ્યારે ધુમ્મસથી પરિવહનના માધ્યમોની ગતિ અટકી ગઈ છે. ધુમ્મસને લીધે દિલ્હી આવતી 13 ટ્રેનો મોડી પડી રહી છે. દિલ્હીના સફદરજંગ અને પાલમ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સવારે 8.30 વાગ્યે અનુક્રમે 7.8 અને 8.5 ડિગ્રી […]

દેશમાં ઠંડીનું જોર યથાવત રહેશે – કેટલાક પ્રદેશોમાં ઘુમ્મસ સાથે શીત લહેરનું પ્રમાણ વધશે

દેશમાં ઠંડીનું જોર રહેશે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન,મેધાલય જેવા રાજ્યોમાં ઘુમ્મસ છવાયું દિલ્હીઃ-હાલની સ્થિતિમાં ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ જોવા મળ્યું હતું, જ્યારે પંજાબ, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર, આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસ રથરાયેલું જોવા મળ્યું હતું. આઈએમડીના […]

દિલ્હી એનસીઆરમાં કડકતી ઠંડી સાથે ગાઢ ઘુમ્મસ છવાયું – દ્રશ્યતા નબળી પડતા રેલ્વે અને વિમાન સેવા પર અસર

દિલ્હીમાં ગાઢ ઘુમ્મસ સાથે કડકતી ઠંડી ફ્લાઈટ સેવા અને રેલ વ્યવહાર પર અસર દિલ્હીઃ-આજ રોજ વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઠંડીની સાથે ધુમ્મસથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં એટલી હદે ધુમ્મસ છવાયું છે કે દુર સુધી દેખવામાં નિષ્ફળતા મળી રહી છે, દૃશ્યતા ખૂબ ઓછી છે. વાહન વ્યવહારો […]

દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડ – 14 ટ્રેનો ધુમ્મસને પગલે પ્રભાવિત

સમગ્ર ઉતર ભારતમાં કાતિલ ઠંડી લોકો ઠંડીના માર્યા ઠુંઠવાયા ગાઢ ધુમ્મસના પગલે ટ્રેનોની રફતાર અટકી દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડી અને ધુમ્મસથી છવાયેલ છે. કાતિલ ઠંડીને કારણે લોકો ઠુંઠવાય રહ્યા છે. ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અટકી ગઈ છે. તેમ છતાં મેદાની વિસ્તારોમાં હાડ થીંજવતી ઠંડી યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code